મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE







માળીયા (મી)ના ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવી ચાલી રહી હતી દરમિયાન એલસીબીની ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કલોતરા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમારને મળેલી બાતમી આધારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ભીમસર વિસ્તારમાંથી માળિયાના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા રહે. સરવડ વાળાને પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને માળિયા તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.






Latest News