મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી


SHARE







મોરબીના ઉમિયાનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં યુવાને પોતાનું બુલેટ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૪૦ હજાર રૂપિયાની કિંમતના બુલેટની ચોરી કરવામાં આવી હોવા અંગેની યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલું ઉમિયાનગર શેરી નંબર-૧ માં રહેતા લલિતભાઈ નારણભાઈ રાઠોડ (ઉંમર ૩૩) એ પોતાનો ઘર પાસે બુલેટ નંબર જીજે ૩૬ એન ૫૦૨૫ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા લલીતભાઈ રાઠોડ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનું બુલેટ ચોરી થયા હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે માટે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બુલેટ ચોરી કરી ગયેલ શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News