મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ


SHARE







મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ

મોરબીમાં અકસ્માતના કેશમાં રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર ચૂકવવા વીમા કું. સામે કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ભરતભાઈ વીરજીભાઇ ડાભી રહે.મોરબી તા.૫-૧૦-૧૫ ના રોજ પોતાનું બાઇક ચલાવી ધ્રાંગધ્રા તરફ જતા હતા ત્યારે મોટરસાયકલ નંબર જીજે ૧૩ આર ૬૮૭૭ ના ચાલકે હળવદ બાયપાસ રોડ વિશ્રામગૃહ પાસે તેમને હડફેટે લેતા ભરતભાઈ વીરજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અવસાન પામ્યા હતા. તેમના અકસ્માત વળતરનો કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર વ્યાજ તથા ખર્ચ સહિત ચૂકવવા વીમા કંપની સામે હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર વતી મોરબીના સિનિયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.

 






Latest News