મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન


SHARE













મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન

મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી ટીમ દ્વારા મહાનગર પાલિકા અને મોરબી અને માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્મમાં શ્રી રાજપૂત કરણીસેનાગુજરાત રાજપૂત યુવાસંઘ મોરબી શાખા તેમજ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી. અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલોઅગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજ માટે સમાજલક્ષી અને સમાજ કલ્યાણ માટે એક બંધારણ બનાવવામાં પણ આવેલ છે. તેની જાહેરાત પણ મેલડીધામ મધુપુરથી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. તેમ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News