મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઇમ ઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા

મોરબીના જુના બસ સ્ટેશન પાછળ રિક્ષા સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોનમાં લૂડો ગેમની અંદર પાસા ફેકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી રોકડ તથા મોબાઈલ મળીને 10,650 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે 

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ જુના બસ સ્ટેશનની પાછળ રીક્ષા સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને લૂડો ગેમમાં પાસા ફેકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી 650 રૂપિયાની રોકડ તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 10,650 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી સમીરભાઈ હનીફભાઈ ભટ્ટી (24) રહે. જોન્સનગર મોરબી, મોસીઉર્ફે માસ સલીમભાઈ મોર (30) રહે જોન્સનગર મોરબી તથા મુસાભાઈ ઉમરભાઈ હાલા (42) રહે. લુહાર શેરી કુબેરનાથ રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News