મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો


SHARE











મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમોરબી શહેરની ટીમમોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી તેમજ પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાનું રાજીનામું લેવામા આવે તે માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આ યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું આવી જ રીતે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી  ટીમ દ્વારા આર્યવૈદિક સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પેપર લીક કૌભાંડ મામલે આશિત વોરાને પદ ઉપરથી દૂર કરવા માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આર્યસમાજના વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા આર્યવૈદિક માતા સરસ્વતીના યજ્ઞનું ટંકારામાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્યાં આવીને યજ્ઞ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરી હતી






Latest News