મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે દીકરાં જન્મદિને કોમ્પ્યુટર સેટ  પ્રાથમિક શાળાને અર્પણ કર્યો 


SHARE







મોરબીના લીલાપર ગામે દીકરાં જન્મદિને કોમ્પ્યુટર સેટ  પ્રાથમિક શાળાને અર્પણ કર્યો 

મોરબીના લીલાપર ગામના રહેવાસી વિપુલ ભગવાનજીભાઈ દેત્રોજા કે જેઓ સિરામિક તથા પોલીપેક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓએ પોતાના પુત્ર આરવનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો અને આરવના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને મદદરૂપ થાય તે માટે શાળાને એક કોમ્પ્યુટર સેટ  ભેટ આપેલ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈ, તેમના ધર્મપત્ની ગીતાબેન, આરવના દાદા ભગવાનજીભાઈ તથા દાદી નિર્મળાબેન  ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પરિવારે આરવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા વિપુલભાઈને તેમના આ કાર્ય માટે શાળા તેમજ સમગ્ર શિક્ષણ જગત તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા






Latest News