મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા મોરબીમાં પોલીસની જનસંપર્ક સભામાં વ્યાજખોરોના ભોગ બનેલા 7 થી 8 લોકોએ કરી રજૂઆત મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન


SHARE











મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લગ્નજીવનને 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતિઓ તેમજ જિલ્લાના વિપ્ર વિધવા કે વિધુર હોય અને પંચોતેર વર્ષના હોય તેવા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ અંગે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે.લહેરૂ દ્વારા જણાવવામાં આવેલ છે કે, મોરબી જિલ્લાના મોરબી શહેર-તાલુકા, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા એમ પાંચેય તાલુકામાં વસતા બ્રહ્મ સમાજના બંધુ-ભગીનીઓ કે જે વિધવા હોય કે વિધુર હોય અને તેઓના 75 વર્ષ તા.1-4-26 સુધીમાં પૂર્ણ થયા હોય તેમજ જેઓએ લગ્ન જીવનને 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતિઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે.જેમા ભાગ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવેલી છે.તો આધાર કાર્ડ સાથે આગામી તા.1-4-26 સુધીમાં ઉપરોક્ત સન્માન કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા બ્રહ્મ ભાઈઓ બહેનોએ સંસ્થાના પ્રમુખ ડો.બી.કે. લહેરૂ (મો.99132 22283), ડો. રાજુભાઈ ભટ્ટ (મો.76000 06720), ભુપતભાઈ પંડ્યા (મો.98256 71698), એન.એન.ભટ્ટ (મો.98257 56039), અજયભાઈ રાવલ (મો.99784 89525), આર.કે.ભટ્ટ (મો.99099 58188), લહેરૂભાઈ-વાંકાનેર (મો.94282 81117), તેમજ ટંકારા માટે મોબાઈલ નંબર 99099 16038 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.




Latest News