વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ સંપન્ન


SHARE







મોરબીમાં યોજાયેલ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ સંપન્ન

મોરબીમાં સમસ્ત ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહામંડળ તેમજ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ નું મોરબી ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદધાટન સુરેશભાઈ પંડયાએ કરેલ હતું ત્યારે મહામંડળના પ્રમુખ પંકજભાઈ કે. દવેઉપપ્રમુખ પ્રવિણભાઈ પંડયા, સંગઠન મંત્રી વિજયભાઈ દવેમોરબી જ્ઞાતિ મંડળના પ્રમુખ ભરતભાઈ ભટ્ટઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદીમહેશભાઈ જોષીઅશ્વીનભાઈ ત્રિવેદીજીતેન્દ્રભાઈ જોષીતેમજ વાંકાનેર જ્ઞાતિ મંડળના પ્રમુખ અને મહામંડળના કારોબારી સભ્ય નિશિથભાઈ જોષીઅમદાવાદ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટ અને મહામંડળના કારોબારી સભ્ય ઉમેશભાઈ દવે, સમસ્ત મોઢબા્હમણ (ગુજરાત)ના પ્રમુખ ધીરેનભાઈ ત્રિવેદી, સહમંત્રી આંનદભાઈ ત્રિવેદીઅશ્વીનભાઈ શુકલ તેમજ સુરેન્દ્નગર જ્ઞાતિ મંડળના પ્રમુખ અને મહામંડળના કારોબારી સભ્ય ભુપતભાઈ જાની તેમજ મા ના ધામ” ના પ્રમુખ ગીરધરભાઈ જોષીપ્રવિણભાઈ પંડયા (રાજપર), ગીરીશભાઈ જોષી તેમજ માંતગી ક્રેડિટ કો.ઓ. સોસાયટી રાજકોટના પ્રમુખ જીતેન્દ્રભાઈ ભટ્ટ અને ડિરેક્ટર બંળવતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા




Latest News