મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું


SHARE







મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું

મોરબીમાં વર્ષ ૨૦૦૧ થી શિક્ષણ ક્ષેત્રે અતિગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલ ડો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ૨૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.ખાનગી શાળા હોવા છતાં જેમાં પિતા હયાત ન હોય તેવા આઠથી વધુ બાળકો વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જે કાર્યને સહયોગ આપવા માટે અહીંના સિરામીક ઉદ્યોગપતિ કે.જી.કુંડારીયાની પ્રેરણાથી વિન્ટેલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારીયા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારને શિક્ષણ સહાયરૂપે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ જે પ્રસંગે અશ્વિનભાઈ સી.પટેલ તેમજ શાળાના વહીવટદાર કે.આર.ચાવડા ઉપસ્થિત રહેલ. ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના તમામ બાળકો અને શિક્ષકોએ આ અમૂલ્ય દાનને બિરદાવીને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News