મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટીમ હળવદ કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા અને તેઓની સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આવનારી સ્થાનિક સ્વરાજની જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી અનુસંધાને ચર્ચા કરી હતી અને નવયુવાન કાર્યકર્તા મિત્રોને જીલ્લા કોંગ્રેસની ટીમમાં હોદ્દેદાર તરિકે નિમણૂંક આપવામાં આવી હતી જેમાં હિમાંશુભાઈ મહેતાને જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તેમજ ઘનશ્યામભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જીલ્લા કોંગ્રેસના ઊપપ્રમુખ તરિકેની જવાબદારી સોંપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા ખાસ ઊપસ્થિત રહ્યા હતા






Latest News