મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જુગાર રમતી છ મહિલા સહિત સાત જુગારી પકડાયા


SHARE







મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ફૂલછાબ કોલોની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરતા છ મહિલા સહિત સાત જુગારીઓ જાહેરમાં જુગાર રમતા માટે તેઓની પાસેથી ૨૦૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

બનાવી જાણવાો મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરામાં ફુલછાબ કોલોની પાસે બરફના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે ઇરફાન રહીમભાઈ નારેજા, રુકસાનાબેન ઇરફાનભાઇ નારેજા, જીલુબેન કરીમભાઇ સુમરા, મુમતાજબેન શબ્બીરભાઈ સમા, મરીયમબેન મામદભાઇ સમા, જાનબાઇ રહીમભાઈ નારેજા અને મરીયમબેન રહીમભાઈ સુમરા જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૦૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 






Latest News