મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ


SHARE







મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ પાણીના નિકાલ માટેનું નાળુ બંધ થયેલ છે.જેથી ત્યાંથી પાણીનો નિકાલ થવાનું બંધ થયેલ છે.આથી નાલા પાસે અટકેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે તેમ હોવાથી ખેતરોમાં નુકસાન થવાની શક્યતા છે.

માટે આ નાલાની યોગ્ય સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે.તેમજ આમરણ બાજુ જવાના રસ્તે આવતું પ્રથમ પુલિયામાં કાંપ ભરાઈ જવાથી ત્યાં પણ ગામના પાણીનો નિકાલ બંધ થયેલ છે.આથી આ નાલાની સફાઈ કરાવવામાં આવે તેવી ખારચીયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ લખતરિયા તેમજ ઉપસરપંચ જે.આર.જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના લગત અધિકારીને લેખીમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.






Latest News