​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામના સરપંચે કોરોના વેક્સિન લેવા લોકોને કરી અપીલ


SHARE













મોરબી નજીકના લીલાપર આરોગ્ય કેન્દ્રમા મોરબી જીલ્લા સામજીક આગેવાન ગૌતમભાઇ મકવાણા તેમજ લીલાપર ગામના સરપંચ મુકેશભાઇ સેરશીયા દ્વારા કોરોના વેકસિનનો પહેલો ડોઝ લેવામાં આવ્યો છે તેમજ લીલાપર ગામના નાગરીકોને કોઈપણ પ્રકારના ભય વગર કોરોના વેકસિન લેવા માટે અપિલ કરેલ છે






Latest News