બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


મોરબી જિલ્લામાં દારૂ, મારામારી સહિતના ગુનામાં અવારનવાર પકડાતા શખ્સોની સામે પાસા દરખાસ્ત મુકવામાં આવતી હોય છે તેવી જ રીતે માળિયા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની સામે પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવતા પોલીસે બંને શખ્સને પકડીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરેલ છે

માળીયા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ વિરુદ્ધ માળિયા મિયાણાના પીઆઇ કે.કે. દરબાર દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા અલ્તાફભાઈ હસનભાઈ સંધવાણી રહે. વીર વિદરકા તાલુકો માળીયા મિયાણા અને મકબુલભાઈ ગફુરભાઈ સામતાણી રહે વીર વિદરકા તાલુકો માળીયા મીયાણા વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને બંનેને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાંથી એક આરોપીને ભાવનગર અને બીજા આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News