વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ અગાઉ કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેમથી બે ત્યારે જ મળી આવી હતી જો કે, એક સગીરા મળી ન હતી જેથી કરીને ગુનો નોંધાયો હતો તે સગીરા હાલમાં બસ સ્ટેશનમાંથી મળી આવી છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ થોડા દિવસો પહેલા કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ત્રણ પૈકીની બે સગીરને ત્યારે શોધી કાઢી હતી જો કે, સમાજ કલ્યાણ વિભાગના સુપ્રિટેન્ડન્ટ નિરાલીબેન જે.જાવીયા બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુમ થયેલ સગીરાના અપરણની ફરિયાદ નોંધાવી હતી અને મોરબી બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ સહિતની ટીમ સગીરને શોધી રહી હતી દરમ્યાન આ સગીરા મોરબીના નવા બસ સ્ટેશનમાથી મળી આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News