મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં પહેલા માળ ઉપરથી નીચે ટકાતા માથામાં અને શરીરે યુવાનને ગંભીર જાઓ થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એવલોન સિરામિક નામના કારખાનામાં રહેતો ઢોલુરામ નસિંગભાઈ ભનુ (18) નામનો યુવાન ગત તા. 19/ના રાત્રિના કારખાનામાં હતો ત્યારે ત્યાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને  સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સોરડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અલીભાઈ જીવાભાઈ લેજા (79) તથા અનવર અલીભાઈ લેજા (45)ને યુનુસ અલીભાઈ પલેજા તથા નદીમ યુનુસભાઇ પલેજાએ માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News