મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ અને પૂરા કરવા પૂર્વ કાઉન્સિલરોની કમિશનરને રજૂઆત


SHARE







મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ અને પૂરા કરવા પૂર્વ કાઉન્સિલરોની કમિશનરને રજૂઆત

મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ કરવા બાબતે ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા મહાપાલિકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.  

મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને ગિરિરાજસિંહ ઝાલા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, પાલિકાના જૂના વોર્ડ નં. 4 માં બાકી રહેલા કામો તાત્કાલિક ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરવા આવી છે અને રોડ રસ્તાના કામો ચાલુ કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત આંગણવાડી, કોમ્યુનિટી હોલ, સો-ઓરડી બાલા હનુમાન મંદિર રોડ, પોટરી શાળાથી અંબિકા ગરબી ચોક સુધી પેવર બ્લોકનવા વિસ્તારમાં સમાવિષ્ટ ભડીયાદ જવાહર સોસાયટી, જીવરાજ પાર્ક, બૌદ્ધનગર, રામદેવપીરનો ઢોરો આ તમામ નવા વિસ્તારોમાં તમામ સુવિધાઓ આપવા અને તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરેલ છે.






Latest News