મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા


SHARE











મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા

મોરબીમાં ડૉ .હસ્તલેખા મહેતા (હસ્તીબેન ) દ્વારા એક દિવસીય બે  કેમ્પનું આયોજન બે દાતા દ્વારા જુદીજુદી બે જગ્યાએ કરવામાં આવ્યું હતું જેમાં રસીલાબેન  લલિતભાઈ રાવલ (બેંગલોર)ના સહયોગથી બોડાસર પ્રાથમિક શાળા મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ પરિવારના લોકોને ચેક કરીને દવા આપવામાં આવી હતી જયારે સ્વ.પરાગ બળવંતભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ચામડી, નખ, વાળના દર્દો ના નિષ્ણાત ડૉ.ચાંદનીબેન લિખિયાનિદાન તેમજ  સારવાર કરી હતી આ કેમ્પ ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે કરવામાં આવેલ હતો આ કેમ્પને સફળ બનાવવા ડો.બીપીનભાઈ લહેરુએ જહેમત ઉઠાવેલ હતી.






Latest News