મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલર વાહન માટે પસંદગીના નંબર માટે અરજી કરી શકશે


SHARE







મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલર વાહન માટે પસંદગીના નંબર માટે અરજી કરી શકશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનના નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે અને તેના માટે www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકાશે. 

મોરબીના ટુ-વ્હીલર માટે GJ 36 BC તથા ફોર વ્હીલર માટે GJ 36 BB સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રીયા તા. ૧/૨ થી શરૂ થનાર છે. તા. ૧/૨ થી ૭/૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા. ૭/૨ થી તા. ૯/૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૯/૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૨ (બે) દિવસમાં મોરબી એઆરટીઓ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. તેમજ બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News