મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













માળીયા (મી)ના વારવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

માળીયા (મી)ના તાલુકાના વારવા ગામની સીમ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન એકલવયુ જીવન જીવતો હોય નાસીપાસ થઈ ગયો હતો અને તેણે પોતાના લેબર કવાર્ટરમાં છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના વારવા ગામની સીમમાં આવેલ સીમ્પોલો પીવીટી લિમિટેડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો આકાશપ્રશાંરાજેન્દ્રપ્રશાં (25) નામના યુવાને લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વખત પ્રમાણે મૃતક યુવાન લેબર ક્વાર્ટરમાં એકલવાયું જીવન જીવતો હોય તે જિંદગીથી નાસી પાસ થઈ ગયો હોવાના કારણે તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News