સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.-શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.-શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 151 જેટલા રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહીર, રીચપાલભાઈ બિશ્નોઈ, સુભાષભાઈ બિશ્નોઈ, સુરેશભાઇ ગઢવાલ સહિતના ટ્રાન્સપોર્ટ એસો.ના હોદ્દેદારો તેમજ અન્ય ટ્રાન્સપોર્ટરો હાજર રહ્યા હતા અને ડ્રાઇવરો સહિતનાઓ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.




Latest News