મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામની સીમમા દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: 1.30 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના તરકીયા ગામની સીમમા દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: 1.30 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના તરકીયા ગામની સીમમા શેખડો તરીકે ઑળખાતી ખરાબાની જગ્યામાથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી જેથી દેશી દારૂના જથ્થા સહીત 1,30,150 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી મુકેશકુમાર પટેલની સૂચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.પટેલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે શકતિસિંહ પરમાર તથા સામતભાઈ છછીયાને મળેલ હક્કિત આધારે તાલુકાના તરફીયા ગામની સીમમા શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવ માટેનો 400 લિટર આથો અને 500 લિટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1,30,150 ના મુદ્દામાલ સાથે વિજયભાઈ ભુપતભાઈ મકવાણા અને વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા રહે. બંને તરકીયા તેમજ વિશાલભાઈ રવજીભાઈ મકવાણા રહે. નાળીયેરી તાલુકો ચોટીલા વાળની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News