મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના જાજાસર ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન


SHARE







માળીયા(મીં)ના જાજાસર ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન

માળીયા(મીં) તાલુકાના જાજાસર ગામે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા આઇએમએ-મોરબીના સયુંકત ઉપક્રમે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેનો ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે.

આ મેડીકલ કેમ્પમાં ડો.મયુર કાલરીયા (ઓર્થોપેડીક), ડો.પાર્થ કાલરીયા (એમ.ડી. ફીઝીશ્યન), ડો. કલ્પેશ રંગપરીયા (ચામડીના રોગોના નિષ્ણાંત), ડો.દર્શન નાયકપરા (બાળરોગ નિષ્ણાંત), ડો. કેયુર જાવીયા (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો.દિપ ભાડજા (મગજ અને માનસિક રોગના નિષ્ણાંત) અને ડો.મનીષ ભાટીયા (એમ.એસ.જનરલ સર્જન) સેવા આપશે. કેમ્પ તા.૪/૧ ને રવિવારના સવારે ૧૦ થી ૧ માળીયા (મિં.) તાલુકાના જાજાસર ગામે પ્રાથમીક શાળા ખાતે યોજાશે. કેમ્પમાં દર્દીઓના રોગનું નિદાન કરવામાં આવ્યા બાદ તેઓને ફ્રી માં દવા પણ આપવામાં આવશે. અને દર્દીઓએ તેની ફાઈલ કે જૂના રિપોર્ટ હોય તો સાથે લાવવા માટે જણાવ્યુ છે આ કેમ્પને સફળ બનાવવા માટે દેવ સોલ્ટ પ્રા.લી. અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન ની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News