મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની નામાંકિત ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા ૩૧ ડિસેમ્બરની પ્રેરક ઉજ્વણી, ૩૦૦ બાળકોને કિટ વિતરણ


SHARE







મોરબીની નામાંકિત ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા ૩૧ ડિસેમ્બરની પ્રેરક ઉજ્વણી, ૩૦૦ બાળકોને કિટ વિતરણ

છેલ્લા ૧૦ વર્ષથી સતત કરવામાં આવતી ૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણીની જેમ ચાલુ વર્ષ પણ મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્રારા પોતાની પોકેટમનીમાંથી બચતમાંથી સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે તેને ઉપયોગી થઈ શકે તેવી શૈક્ષણિક કિટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.જેમાં વેજીટેબલ પ્રાથમિક શાળા, ભીમસર પ્રાથમિક શાળા તેમજ દેરાળા પ્રાથમિક શાળાના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક કીટંનુ વિતરણ કરેલ. વિદ્યાર્થીઓની આવી ઉતક્રુષ્ટ સામાજિક કામગીરી બદલ સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા, સુમંતભાઇ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા તથા સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગડેસીયા દ્રારા વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.




Latest News