મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન


SHARE











મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન

મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરુ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી) દ્વારા શ્રોતાઓને ભાગવત કથાનું  સંગીત મય શૈલીમા રસપાન  કરાવવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથા તા 23 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 29 સુધી કથા ચાલુ રહેવાની છે અને દરરોજ બપોરે 2 થી 6 વાગ્યે સુધી કથા ચાલુ રહેશે કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી  મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્વાન ભુદવો દ્વારા દરોજ મહાપુજા મહાયજ્ઞનો સવારે 8:00 થી 11:30 સુધી ચાલે છે અને 108 રાદલ માતાજીના લોટાનું અયોજન કર્યું છે આ કથામાં સંતો મહંતો, અનેક આગેવાનો આવ્યા હતા જેથી ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા માટે મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News