મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નિવૃત શિક્ષિકા દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક યોગદાન સહયોગ કર્યો


SHARE







મોરબીના નિવૃત શિક્ષિકા દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક યોગદાન સહયોગ કર્યો

મોરબીના ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા કે જેઓ નિવૃત થયા પછી પણ નિયમિત પણે પોતાની ફરજ બજાવે છે. અને વિદ્યાર્થીઓએ  સહિતનાઓને મદદ કરે છે તેવામાં નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલે  દેશની રક્ષા કાજે સરહદ પર સેવા આપતા મોરબીના શહીદ વીર જવાન ગણેશભાઈ પરમારના પરિવારજનોને મળી શાંતવના આપી હતી અને શહીદ જવાનના પિતા જેમને પણ પેરાલિસિસ થયેલ છે તેઓને રૂપિયા 51 હજારનો ચેક આપીને આર્થિક સહયોગ કર્યો હતો અને શહીદ જવાનને વિરાંજલી અર્પણ કરી હતી આ તકે મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેઓની સાથે જોડાયા હતા.






Latest News