મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ અગિયારસની ઉજવણી કરાઇ હતી. ત્યારે ગીતાનો સંદેશ “સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે” તેવો મેસેજ સહુને આપવામાં આવેલ હતો. આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા. તેમજ નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે.






Latest News