મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો


SHARE







મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો

મોરબીના બેલા(રં) ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મંત્રીના હસ્તે કુલ મળીને ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે જેમાં ખોખરાથી બેલા રોડ જે પીપળી જેતપર રોડના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે તે રસ્તાના કામનો પણ સમાવેશ થાય છે જેથી આ રોડને ઝડપી મજૂર કરાવીને તેનું કામ ઝડપથી ચાલુ કરાવવા બદલ રાજય મંત્રી અને સરકારનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાસીરામીક ઉદ્યોગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News