મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીની મુલાકત લેતા સાંસદ-જિલ્લા પંચાયતના પ્રમુખ


SHARE







મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીની મુલાકત લેતા સાંસદ-જિલ્લા પંચાયતના પ્રમુખ

મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર થોડા સમય પહેલા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હાલમાં દાતના સહયોગથી બાંધકામ આગળ વધી રહ્યું છે. તેવામાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના આગ્રહને માન આપીને સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને સમાજ માટે હીરાભાઈ ટમારિયા અને તેઓની ટીમે જે સુવિધા ઊભી કરવા માટેનું આયોજન કર્યું છે તેની સાંસદ સહિતના તમામ લોકોએ પ્રસંશા કરી હતી. આ તકે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ હીરાભાઈ ટમારિયા તેમજ વાલાભાઈ રબારી અને રવિભાઈ રબારી સહિતના ત્યાં હાજર રહ્યા હતા.  




Latest News