મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા  શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા  શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું

રાષ્ટ્રીય બાળ દિવસની અનોખી ઉજવણી કરવા અર્થે નિર્શિવ ફાઉન્ડેશનના ટીમના સદસ્ય માધવીબેન મયુરભાઈ કૈલાના પુત્ર સ્વરના પ્રથમ જન્મદિવસ નિમિત્તે લાતી પ્લોટમાં આવેલ શ્રી જય હરિ સ્કૂલના બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. અને બાળકોએ બાળ દિન નિમિત્તે નાસ્તો તથા કપડાની ભેટ આપવામાં આવી હતી. આ તકે નિર્શિવ ફાઉન્ડેશનના પ્રમુખ રોહનભાઈ રાંકજા તથા ટીમ મેમ્બર્સ આરતી રોહન, ભૂમિબેન હિતેશભાઈ દેત્રોજા, ઉર્વીબેન મનોજભાઈ ઉઘરેજાએ હાજરી આપી હતી.






Latest News