મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન નો  દેશ વ્યાપી શુભ આરંભ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ થયો હતો.આજ રોજ ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ એ જ્યારે આ અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લામાં આ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી ખાતે  મોરબીની  છેલ્લા ત્રણ વર્ષથી સતત  સમાજ સેવા આપતી અને ટીબીના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના પાંચ દર્દીઓને કીટ આપીને નિક્ષય દિવસની  ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડીટીઓ ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને  પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.




Latest News