મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી નવજીવન વિધાલયની ટીમ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા


SHARE







મોરબી નવજીવન વિધાલયની ટીમ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા

ગુજરાત રાજ્ય કબડ્ડી એસો દ્વારા ૩૧ મી ગુજરાત રાજ્ય સબ જુનિયર અન્ડર ૧૬ બહેનોની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મોરબી જીલ્લાનું નેતૃત્વ નવજીવન વિધાલયની બહેનોની ટીમે કર્યું હતું અને ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા બનીને સતત ત્રીજા વર્ષે ટીમનો દબદબો જાળવી રાખી ચેમ્પિયનશીપમાં હેટ્રિક મારી મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે સિદ્ધિ બદલ સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ, શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી.બી. પાડલિયા અને કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની ઉત્તરાખંડમાં યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે






Latest News