મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


SHARE







મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


મોરબીમાં આગામી ૬ ડિસેમ્બરને સોમવારના રોજ ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના  ૬૫ માં મહા પરિનિવાર્ણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી જીલ્લામાં કેન્ડલમાર્ચ રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા અનુસુચિત જાતિ સમાજ સંગઠનના આગેવાનો અને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.આ કાર્યક્ર્મ આગમી તા. ૬-૧૨ ના સાંજના ૬ કલાકે મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રાખવામા આવ્યો છે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News