મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના પોકસોના ગુનામાં પકડાયેલ સહઆરોપીની જામીન અરજી મંજૂર


SHARE











ટંકારા તાલુકાના પોકસોના ગુનામાં પકડાયેલ સહઆરોપીની જામીન અરજી મંજૂર

ટંકારા તાલુકા પોલીસે પોકસોના ગુનામાં સહઆરોપી તરીકે પકડેલા આરોપીની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે.

આ કેસની વકીલ પાસેથી મળતી હકીકત મુજબ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી અને ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદેથી આરોપી ભગાડી ગયેલ હતો અને તેની જામીન અરજી કરનારા આરોપીએ મદદગારી કરેલ હોય તે ફરીયાદીના કામે ટંકારા પોલીસ દ્રારા આરોપી રાહુલ પ્રવિણભાઈ ચાવડાની ધરપકડ કરીને કોર્ટેમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ આરોપીએ જામીન મુક્ત થવા માટે વકીલ નિશાબેન એમ.ઝોલાપરા તથા સંજય એલ. માતંગ મારફતે જામીન અરજી કરી હતી અને કોર્ટમાં આરોપીના વકીલએ કરેલ દલીલોને કોર્ટે ગ્રાહય રાખી હતી અને મોરબીની સ્પેશીયલ પોકસો કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપી તરફે કરતા વકીલ નિશાબેન એમ.ઝોલાપરા, સમીર એમ.મઠીયા, સંજય એલ.માતંગ તથા ઓફિસ આસી. હરેશ કે.દુબલ રોકાયેલ હતા.






Latest News