બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ ઉજવાયો


SHARE











મોરબીની શાળામાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ ઉજવાયો

12 જુલાઈ  શનિવાર બેગલેસ  દિવસનાં અનુસંધાને મોરબીમાં આવેલ શ્રીમતિ એન.જી. મહેતા હાઇસ્કુલ નજરબાગ ખાતે "આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા "વેસ્ટ માંથી બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) બનાવીએ એટલે કે સ્વનિર્ભર બનવાની તાલીમ નું આયોજન કર્યું હતું અને તેમાં ઘરમાં રહેલ વેસ્ટ કાગળ, કાપડ, ઊનની દોરી, પ્લાસ્ટીક બોટલ વગેરેમાંથી ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાની સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું અને આ રાષ્ટ્રીય પેપર બેગ દિવસની સ્પર્ધાનું આયોજન 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબીનાં જીલ્લા સંયોજક  દિપેનભાઈ ભટ્ટ, કોમ્યુનિકેટર  કુંભરવાડીયા નિખીલભાઈ, સહાયક કોમ્યુનિકેટર સાંતોલા સુનિલભાઈ, આઈ.પી. લેબ ઈન્ટ્કટર પાર્થભાઈ તથા એલ એમ.ભટ્ટનાં સહયોગથી તથા સ્કૂલનાં આચાર્યો શ્રીમતી દિપાલીબેન આડેસરા, સ્કૂલનાં શિક્ષકઓ તથા સ્ટાફનાં સહયોગથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. . 






Latest News