મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણીની વરણી 


SHARE







મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણીની વરણી 

એબીવીપી દ્વારા 77 માં સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિતે મોરબીમાં એબીવીપીની બેઠક મળી હતી જેમાં નગર કારોબારીની રચના કરવામાં આવી હતી

મોરબી એબીવીપી દ્વારા ABVPના 77માં સ્થાપના દિવસ નિમિતે મોરબીની ઓમ શાંતિ સ્કુલ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી નગર કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં અબીવીપીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મનમીતભાઈ વાઢેર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા અને તેની હાજરીમાં વર્ષ 2025-26 માં નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી અને નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજાની ઘોષણા કરવામાં આવી હતી 






Latest News