મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો વિદાય-સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો વિદાય-સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળેલ છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા મોરબી જિલ્લા અનુ જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ પરમાર, વિક્રમભાઈ ટુંડિયા વિગેરે લોકો હાજર રહ્યા હતા અને બઢતી મળવા બદલ અધિકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News