મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા
Morbi Today
મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ
SHARE
મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી પાસે આવેલ અનંત સોસાયટીમાં રહેતો સંજયભાઈ બાબુભાઈ વરણીયા નામનો યુવાન ગત તા.09-07-2025 ના રોજ સવારના પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી હજુ સુધી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનો તે યુવાનને શોધી રહ્યા છે અને કોઈને પણ આ યુવાનની જાણ થાય તો તેઓએ મોબાઈલ નંબર 8849887261 અને 8200155707 ઉપર સંપર્ક કરવા માટે પરિવારના લોકોએ કહ્યું છે









