મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત


SHARE













મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત

વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી પ્રખંડમાં બે બાલ સંસ્કાર કેન્દ્ર જેમાં એક વાવડી રોડ અને રવાપર રોડ પર તથા એક સત્સંગ કેન્દ્ર નવલખી રોડ પર તા 6 અને અષાઢ સુદ અગિયારસ રવિવારથી શરૂ કરવામાં આવેલ છે. જેમા નાના નાના ભૂલકાઓમાં રમત સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય એવા પ્રયાસ કરવામાં આવશે અને આજનાં બાળક આવતીકાલના યુવાનો છે ભારતનું ભવિષ્ય છે. જેથી કરીને આ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.






Latest News