મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્રારા રમત ગમત, વેશભુષા અને ડાન્સ કોમ્પૉર્ટીશનનુ આયોજન 


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્રારા રમત ગમત, વેશભુષા અને ડાન્સ કોમ્પૉર્ટીશનનુ આયોજન 

મોરબી રઘુવંશી યુવક મંડળ દ્રારા તાઃર૧/૧૨ ના રોજ લોહાણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામા રહેલી આંતરીક શક્તીઓને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે યોજાશે જેમાં રમત ગમત હરીફાઇ તથા વેશભુષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટાશનનુ આયોજન કરવામાં આવેલ છે

આ સંસ્થાના પ્રમુખ સુનીલભાઇ ચંદારાણાએ જણાવ્યુ છે કે, રમત ગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં રમત - ગમત હરીફાઇ અંતર્ગત ધોરણ LKG થી ૧ ના વિધાર્થીઓ માટે રમત પોકઅપ બોલ, ધોરણ ૨ થી ૪ ના વિધાર્થીઓ માટે રમત બેલેન્સ બોલ, ધોરણ પ થી ૮ ના વિધાર્થીઓ માટે રમત એક મીનીટ હરીફાઇ રહેશે તથા વેશભુષા તથા ડાન્સ હરીફાઈ અતયત ધોરણ LKG થી ૪ ના વિધાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્સ હરીફાઈ અને ધોરણ ૫ થી કોલેજ ના વિધાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટોશનમા ભાગ લઈ શકશે અને વેશભુષા તથા ડાન્સ હૉફાઇ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ ૭૫ એન્ટ્રી સ્વીકારવામાં આવશે હરીફાઇમાં રઘુવંશી બાળકો વધુમા વધુ લાભ લે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને હરીફાઇનુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૧૨ ને ગુરૂવાર છે તેવી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે






Latest News