મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની બાજુમાં યુનિક સ્કૂલ ખાતે આજે ઓલવેઝ કેર ટેક સિરામિક ગ્લેઝ કમ્પાઉન્ડ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા જરૂરિયાત મંદ દર્દી નારાયણને તાત્કાલિક રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કર્યું હતું જેથી કરીને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને 182 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં મનુભાઈ જાકાસણીયા નામના રક્તદાતાએ 74 મી વખત રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને જે કોઈ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News