મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં થોડા સમય પહેલા જ નિમાયેલા શહેર પી.આઈ. વય મર્યાદા સબબ નિવૃત થતાં શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી. જી. સરવૈયા વય મર્યાદા સબબ નિવૃત્ત થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વાંકાનેર રાજવી મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર ક્ષત્રિય સમાજનાં અગ્રણી વજુભા ઝાલા, અમિતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ઝાલા (એડવોકેટ), નગર પાલિકા કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સલીમભાઈ તથા પોલીસ પરિવાર, પત્રકારો - આમંત્રિતો દ્વારા  પી.આઈ. નું સન્માન કરવામાં આવ્યું હતું, મંચસ્થ અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં પી.આઈ.ની ફરજ દરમ્યાન કાર્યશૈલીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News