મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા છાશ વિતરણ


SHARE







વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા છાશ વિતરણ

વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તા 4 ને બુધવારના રોજ છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સિઝનની શરૂઆતથી લઈને પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણના કાર્યક્રમ કરવામાં આવેલ હતા તેમાં લોકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો હતો. અને દરેક કાર્યક્રમમાં ગ્રૂપના સભ્યો હાજર રહ્યા હતા






Latest News