મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

મોરબી મહાપાલિકા દ્વારા શહેરના ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાપાલિકાનો સ્ટાફ, બિલ્ડર એસો.ના સભ્યો તથા નગરજનો જોડાયેલ હતા અને સફાઈ ઝુંબેશમાં અંદાજીત 20 હાથલારી, 4 ટ્રેક્ટર, 1 JCB દ્વારા અંદાજીત 12 ટન સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત "Ending Plastic Pollution Globally" અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન બાબતે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે.






Latest News