મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા


SHARE







મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા

મોરબીમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આવા ઢોરને ડબ્બે પુરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં વધુ 75 ઢોર પકડી ગૌશાળાઓમાં મુક્યા છે. અને તેમાંથી બે ઢોર માલિકીના હતા જેથી તેના માલિકોની પાસેથી 8 હજારનો દંડ વસૂલ કરીને તેના ઢોરને મુક્ત કર્યા હતા. આ ઢોર મોરબીની અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી મનપા દ્વારા ઘાસ વેચાણ ક૨તાં 11 વેપારીને તથા 3 પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે






Latest News