મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ગુણોત્સવમાં A+  ગ્રેડ પ્રાપ્ત કર્યો


SHARE







મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ગુણોત્સવમાં A+  ગ્રેડ પ્રાપ્ત કર્યો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અને 1000 એક હજાર માર્કના આધારે શાળાનું મૂક્યાંકન કરવામાં આવે છે જેમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને A+ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓઓ તેમજ ધોરણ બાલવાટિકા થી ધો. 8 મા ખુબ જ મહેનત કરાવનાર શિક્ષકો અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ ક્લોલા, અલકાબેન કોરવાડિયા હીનાબેન ચાવડા, ગીતાબેન અંદીપરા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા,દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરેને શાળાની ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવેલ છે,






Latest News