મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓને સાડી-જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપી મધર્સ ડે ની કરી ઉજવણી


SHARE







મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓને સાડી-જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપી મધર્સ ડે ની કરી ઉજવણી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડે ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓની યંગ ઇન્ડિયા ગ્રુપે માતૃવંદના કરીને સાડીનો સેટ તથા અન્ય તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ ભેટ આપવામાં આવી હતી અને મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને વૃદ્ધ માતાઓના આશિર્વદ મેળવ્યા હતા. વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દરેક તહેવાર અને પ્રસંગની ઉજવણી યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા જે રીતે કરવામાં આવે છે તેવી જ રીતે મધર્સ ડે ની ઉજવણી પણ સેવાકીય પ્રવૃતિ સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓની કરવામાં આવી હતી.






Latest News