મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવેલ છે ત્યારે સેનાની કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો યાત્રા જોડાયા હતા અને અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે આમ આદમી પાર્ટી અને દેશના યુવાનો ખડેપગે રહેશે. તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહ્યું હતું.






Latest News