મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું દવે પરિવાર કરશે વિતરણ


SHARE







મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું દવે પરિવાર કરશે વિતરણ

મોરબીમાં સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તેના દીકરા ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આગામી તા 14 ના રોજ સાંજે 5:00 કલાકે ગ્રીન ચોક મોરબી ખાતે ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબીમાં રહેતા લોકોએ અબોલ પક્ષીને પાણી અને આસરો મળી રહે તે માટે ત્યાંથી ચકલીના માળા અને પાણીના કુંડા લઈ જવા માટે અનુરોધ કર્યો છે.






Latest News